કોણ?_ મોહમ્મદ અલ્વી
કોણ?_ મોહમ્મદ અલ્વી
ક્દી હ્રદયના દ્રષ્ટિહીન કુઁવા મા પડી ચીઁખે છે,
કદી દોડ્તા રકતમા તરેછે,ડૂબેછે.
કદી હાડકાઓની ગૂફાઓમાઁ દીપક સળગાવીને અમસ્તોજ ફરેછે.
કદી કાન માઁ આવીને છાનોમાનો વદેછે.
તુ હજી સુધી જીવી રહ્યો છે?
કેટલો બે શરમ છે.
મારા શરીરમા આ કોણ છે?
જે મારાથી ક્રોધિત છે.
(ઉર્દુ કવિ મોહમ્મદ અલ્વીની આઝાદ નઝમનો અનુવાદ_વફા)
ઉર્દુ કવિ મોહમ્મ્દ અલ્વી આધુનિકતા વાદી છે,અને એમણે ઘણા પુરસ્કાર મેળવ્યાઁ છે.


0 Comments:
Post a Comment
Links to this post:
Create a Link
<< Home