હસવુઁ જરુરી નથી_ ઈબ્ને ઊસ્માન
હસવુઁ જરુરી નથી_ ઈબ્ને ઊસ્માન
ઘણી વખત ડૉકટર પોતાની બે પરવાઈ ના લીધે જીઁદગી અને મોત વચ્ચે નુઁ અંતર ઘણુઁ ઓછુઁ કરી નાઁખે છે.
ઓપરેશન ટેબલ પર એક દર્દીને જોતાઁ સીનિયર ડૉકટરે નવા સર્જન ને પૂછ્યુઁ.
”તમે આ કેવુઁ ઓપરેશન કર્યુઁ છે?”
નવા સર્જને ચોઁકીને જવાબ આપ્યો_”શુઁ એનુઁ ઓપરેશન કરવાનુઁ હતુઁ? મેઁ તો એનુઁ પોસ્ટ મોર્ટમ કરીનાખ્યુઁ છે. “
_ ઈબ્ને ઊસ્માન


0 Comments:
Post a Comment
Links to this post:
Create a Link
<< Home