Thursday, December 28, 2006

પાનખર*મુનીર નિયાજી

પાનખર*મુનીર નિયાજી

તે દિવસ પણ આવનાર છે
જ્યારે તારી કાળી આંખોમાઁ
બધી લાગણીઓ સમાપ્ત થઇ જશે
તારા કેશ જેને નિરખીને
શ્રાવણની ઘનઘોર કાળી ઘટાઓ
નયન માઁ લહરાય છે
રસીલા હોઠો
કલ્પનામાઁ લાખો પૂષ્પોની
સુગઁધનો દરિયો
તે દિવસો દૂર નથી જયારે એના પર
પાનખરની ઋતુ છવાઈ જશે
અને તે પાનખરની ઋતુની
કોઈ એકાદ સન્ધ્યાના એકાંત માઁ
વિતેલા દિવસોની યાદ આવશે
જેવી રીતે કોઇ વનમાઁ
હ્ર્દય દ્રાવક ગીત ગુનગુનાવી
તને પાઁસે બોલાવે છે


(ઉર્દુ અછન્દાસ રચનાનો અનુવાદ*વફા)

ઉર્દુ,પંજાબી ભાષા ના મશહુર કવિ જ.મુનીર નિયાઝીનુન 89 વર્ષની ઉમરે મંગળવાર 26-2006ના નિધન થયુઁ(ઈન્નાલીલ્લાહ.)

વિગત માટે નીચેની URL(BBC)જૂઓ.

http://www.bbc.co.uk/urdu/pakistan/story/2006/12/061227_munir_arifwaqar.shtml

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter