Saturday, December 30, 2006

હસતો રહ્યો.*જમિયત પંડયા

હસતો રહ્યો.*જમિયત પંડયા

જીત ઉપર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો


એ મુસીબત એટલી ઝિઁદાદિલી ને દાદ દે
તેઁ ધરી તલવાર તો હુઁ ધાર પર હસતો રહ્યો

*જમિયત પઁડયા

(‘બઝમે વફા’માટે આ સુઁદર મુકતક મોકલવા બદલ જ.’જિદ્દી’સાહેબનો ઘણો ઘણો અભાર)

0 Comments:

Post a Comment

Links to this post:

Create a Link

<< Home

Counters
Web Site Counter
Web Site Counter